Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

જમ્‍મુ-કાશ્‍મીરમાં આજે પ્રથમ મલ્‍ટિપ્‍લેકસનું LG મનોજ સિન્‍હાના હસ્‍તે ઉદ્દઘાટન

જમ્‍મુઃ આજે જમ્‍મુ-કાશ્‍મીરમાં એલજી સિન્‍હાના શ્રીનગર ખાતે પહેલા મલ્‍ટીપ્‍લેક્ષને ખુલ્લુ મુકાયું હતું. કાશ્‍મીરીઓને ત્રણ દાયકાથી વધુ સમય બાદ મોટા પડદા પર ફિલ્‍મ જોવાનો મોકો મળશે. 

(4:18 pm IST)