Gujarati News

Gujarati News

News of Tuesday, 20th September 2022

ક્રિમિનલ પ્રોસિજર ઓળખ અંગેના નિયમો ગૃહ મંત્રાલયે જાહેર કર્યા: આંગળીઓના નિશાન ઉપરાંત હથેળી અને પગની છાપો પણ લેવાની રહેશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફોજદારી કાર્યવાહી (ઓળખ) નિયમોને જાહેર (નોટિફાય) કર્યા. જે મુજબ...

 

 • હવે, પોલીસે ગુન્હા માટે દોષિત જાહેર થયેલા, સજા પામેલા અને ગુનાના આરોપીઓના 'શારીરિક અને જૈવિક(બાયોલોજીકલ. )' નમૂનાઓ મેળવવાના રહે છે..

 

 નવા નિયમો/ કલેક્શન

 • આંગળીઓની છાપ

 • પામ પ્રિન્ટ / હથેળીની છાપ

 • ફૂટ પ્રિન્ટ છાપ/ પગના તળિયાની છાપ

 • ફોટોગ્રાફ્સ (મગશૉટ્સ)

 • આઇરિસ અને રેટિના સ્કેન

 • ભૌતિક અને જૈવિક (ફિઝિકલ એન્ડ બાયોલોજીકલ) નમૂનાઓ

 

 • ક્રિમિનલ પ્રોસિજર કોડ સીએસરપીસી કલમ ૧૪૪/૧૪૫ હેઠળ અટકાયત કરાયેલા લોકો પાસેથી આ માપ/નમૂના લઈ શકાશે નહી/ લેવાના રહેશે નહીં.

(4:39 pm IST)