Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

કોવિડ-૧૯ મહામારી પણ અચુક દેશોને આતંકવાદનું સમર્થન કરવાથી નથી રોકી શકી : ભારત

ભારત એ સંયુકત રાષ્‍ટ્રમાં કહ્યું છે કે કોવિડ-૧૯ મહામારી પણ અમુક દેશોને સીમા પર આતંકવાદનું સમર્થન કરવા અને ધાર્મિક ઘૃણા ફેલાવવાથી રોકી નથી શકી. ભારત એ કહ્યું અમે એમને કહીએ છીએ કે તે પોતાના સમાજની અંદર સદ્‌્‌ભાવને પ્રોત્‍સાહન આપે અને અલ્‍પ સંખ્‍યોકોની સુરક્ષા સુનિત કરે રિપોર્ટસ પ્રમાણે ભારતએ પાકિસ્‍તાનના સંદર્ભમાં ટીપ્‍પણી કરી.

(12:00 am IST)