Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ફાઈઝરે અમેરિકી સરકારના દાવાથી ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી માગી

કોરોના વાયરસ વેક્સીનનો ડોઝ આગામી મહિના સુધી ઉપલબ્ધ થશે

નવી દિલ્હી : વેક્સીનની રેસમાં આગળ વધી રહેલા ઉમેદવારોમાંના એક ફાઈઝરે અમેરિકી સરકારના દાવાથી ઈરજન્સી ઉપયોગની મંજૂરી માગી છે. ફાઈઝરે પોતાની વેક્સીનને કોરોના વાયરસ વિરુદ્ધ 95 ટકા અસરકાર બતાવી હતી. કંપનીનું કહેવુ છે કે, ઈમરજેંસી ઉપયોગની મંજૂરી પ્રક્રિયામાં ઝડપ આવી શકે છે. અને કોરોના વાયરસ વેક્સીનનો ડોઝ આગામી મહિના સુધી ઉપલબ્ધ થઈ શકે છે.

(10:53 pm IST)