Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ફ્રાંસે પાકિસ્‍તાનના મિરાજ જેટ અગોસ્‍તા ૯૦ બી પનડુબ્‍બી ને અપગ્રેડ કરવાની મનાઇ ફરમાવી

ફ્રાન્‍સ સરકારે પાકિસ્‍તાનની મિરાજફાઇટર જેટ એરડીફેન્‍સ સિસ્‍ટમ અને અગોસ્‍તા ૯૦ બી કલાસ પનડુબ્‍બીને અપગ્રેડ નહિ કરવાનો નિર્ણય લીધો છે.  ફ્રાંસે કહ્યુ઼ કે પાકિસ્‍તાનની મુખના ટેકનીશ્‍યનોને રાફેલ જેટનું કામ ન સોંપે.

પાક પ્રધાનમંત્રી ઇમરાન ખાને પૈંગબર કાર્ટુન વિવાદને લઇને ફ્રાંસના રાષ્‍ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોની આલોચના કરી હતી.

(10:15 pm IST)