Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

શું કોવિડના દર્દીઓમાં ગુઇલેન-વાળા સિંડ્રોમ વિકસીત થઇ રહ્યા છે

કેટાલીક કોરોના સંક્રમિત દર્દીઓમાં ઓટો ઇમ્‍યુન ડીસઓર્ડર ગુઇલેનવાળા સિંડ્રોમ દેખાઇ રહ્યો છે. જેમાં ઇમ્‍યુન સિસ્‍ટમ નસો પર હુમલો કરતી હોય છે તેથી રિફેલ ઘટ છે. માસપેસી કમજોર બને છે. કેટાલક અંગોમાં ટેમ્‍પરરી લકવા જેવો ફાસ થાય છે. જે કાયમી પણ જોવા મળે છે.

કેટલાક રોગીઓ બચી જાય છે પરંતુ કેટલાક રોગીઓમાં હાથ પગ પર લકવાની અસર રહી જાય છે.

(10:15 pm IST)