Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

દેશમાં સતત ૨૮માં દિવસે કોરોનાના નવા મામલા સામે રીકવરી વધારે છે : તામિલનાડુમાં સૌથી વધુ ૧૭૩૨૧ કેસ

દેશમાં હવે ૧૪ રાજયોમાં જ ૧ હજારથી વધુ કેસ નોંધાય છે : બાકી બધા રાજયોમાં ૧ હજારથી નીચે કેસ નોંધાતા જાય છે

કેરળમાં ૧૬૨૦૪ કેસ, મહારાષ્ટ્ર ૧૦૯૮૯ કેસ, આંધ્રપ્રદેશ ૮૭૬૬ કેસ, પશ્ચિમ બંગાળ ૫૩૮૪ કેસ, પુણે ૧૩૬૯ કેસ, જમ્મુ કાશ્મીરમાં કોરોના કેસમાં ફરી વધારો ૧૦૯૮ કેસ : ઉત્તરપ્રદેશ ૬૮૯ કેસ, હિમાચલ પ્રદેશ ૫૫૪ કેસ, હરિયાણા ૫૨૮ કેસ, કોલકતા ૫૪૭ કેસ, દિલ્હી ૩૩૭ કેસ, જયપુર ૧૧૫ કેસ, વડોદરા ૯૨ કેસ, લખનૌ ૩૪ કેસ, રાજકોટ - ગુડગાંવ ૨૭ કેસ

તમિલનાડુ  :    ૧૭,૩૨૧

કેરળ        :    ૧૬,૨૦૪

મહારાષ્ટ્ર    :    ૧૦,૯૮૯

કર્ણાટક      :    ૧૦,૯૫૯

આંધ્રપ્રદેશ  :    ૮,૭૬૬

ઓડિશા     :    ૬,૦૧૯

પશ્ચિમ બંગાળ   :        ૫,૩૮૪

આસામ     :    ૩,૭૫૧

બેંગ્લોર      :    ૨,૩૯૫

તેલંગાણા   :    ૧,૮૧૩

પંજાબ      :    ૧,૩૯૩

પુણે         :    ૧,૩૬૮

ચેન્નાઈ      :    ૧,૩૪૫

જમ્મુ કાશ્મીર    :        ૧,૦૯૮

છત્તીસગઢ  :    ૯૫૪

મુંબઇ       :    ૭૮૮

મણિપુર     :    ૭૭૫

ઉત્તરપ્રદેશ  :    ૬૮૯

ગુજરાત     :    ૬૪૪

પુડ્ડુચેરી      :    ૬૪૨

બિહાર       :    ૫૮૯

હિમાચલ પ્રદેશ  :        ૫૫૪

કોલકાતા    :    ૫૪૭

હરિયાણા    :    ૫૨૮

રાજસ્થાન   :    ૫૨૦

ઉત્તરાખંડ    :    ૫૧૩

ગોવા       :    ૪૫૬

મધ્યપ્રદેશ  :    ૪૫૩

મેઘાલય    :    ૪૪૮

દિલ્હી       :    ૩૩૭

ઝારખંડ     :    ૩૦૨

હૈદરાબાદ   :    ૧૭૯

ઇન્દોર      :    ૧૪૪

જયપુર      :    ૧૧૫

ભોપાલ     :    ૧૦૪

અમદાવાદ  :    ૯૩

વડોદરા     :    ૯૨

ચંડીગઢ     :    ૮૪

સુરત       :    ૬૩

લખનૌ      :    ૩૪

રાજકોટ     :    ૨૭

ગુડગાંવ     :    ૨૭

(ન્યુઝ ફર્સ્ટ)

દેશમાં કોરોના કેસમાં ઘટાડો, પરંતુ મોતનું ભયંકર તાંડવ યથાવત

ભારતમાં એક દિવસમાં કોરોનાથી સૌથી વધુ મોતથી હડકંપ : માત્ર ૨૪ કલાકમાં જ ભારતમાં ૬૧૪૮ દર્દીઓએ જીવ ગુમાવ્યો

દેશમાં નવા ૯૪૦૫૨ નવા કેસ નોંધાયા : બ્રાઝીલમાં પણ કોરોના કેસમાં રેકોર્ડબ્રેક વધારો નોંધાયો : નવા ૮૭૦૯૭ કેસ નોંધાયા : અમેરીકામાં ૧૩૫૯૭ કેસ : ફ્રાન્સ ૫૫૫૭ કેસ : સાઉદી અરેબીયા ૧૨૭૪ કેસ : ચીન ૧૬ કેસઃ હોંગકોંગ ૪ નવા કેસ

કુલ કોરોના કેસ ૨૯૧૮૩૧૨૧ : એકટીવ કેસ ઘટીને ૧૧૬૭૯૫૨ થયા : કુલ ટેસ્ટીંગ ૩૭૨૧૯૮૨૫૩ થયુ : ભારતમાં કુલ વેકસીનેશન ૨૪૨૭૨૬૬૯૩ થયુ

ભારત          :     ૯૪,૦૫૨ નવા કેસ

બ્રાઝિલ         :     ૮૭,૦૯૭ નવા કેસ

યુએસએ       :     ૧૩,૫૯૭ નવા કેસ

રશિયા         :     ૧૦,૪૦૭ નવા કેસ

ઇંગ્લેન્ડ         :     ૭,૫૪૦ નવા કેસ

ફ્રાન્સ           :     ૫,૫૫૭ નવા કેસ

જર્મની         :     ૩,૨૭૫ નવા કેસ

શ્રીલંકા         :     ૨,૭૩૫ નવા કેસ

ઇટાલી         :     ૨,૧૯૯ નવા કેસ

યુએઈ          :     ૨,૧૭૯ નવા કેસ

જાપાન         :     ૧,૮૮૫ નવા કેસ

કેનેડા          :     ૧,૩૮૮ નવા કેસ

સાઉદી અરેબિયા     :   ૧,૨૭૪ નવો કેસ

બેલ્જિયમ      :     ૯૦૪ નવા કેસ

દક્ષિણ કોરિયા  :     ૬૦૧ નવા કેસ

ચીન           :     ૧૬ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :     ૬ નવા કેસ

હોંગકોંગ       :     ૪ નવા કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૪ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ૬૧૪૮ નવા મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૯૪,૦૫૨ કેસો

નવા મૃત્યુ     :    ૬,૧૪૮

સાજા થયા     :    ૧,૫૧,૩૬૭

કુલ કોરોના કેસો    :     ૨,૯૧,૮૩,૧૨૧

એકટીવ કેસો   :    ૧૧,૬૭,૯૫૨

કુલ સાજા થયા     :     ૨,૭૬,૫૫,૪૯૩

કુલ મૃત્યુ       :    ૩,૫૯,૬૭૬

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૨૦,૦૪,૬૯૦

કુલ ટેસ્ટ       :    ૩૭,૨૧,૯૮,૨૫૩

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૨૪,૨૭,૨૬,૬૯૩

૨૪ કલાકમાં   :    ૩૩,૭૯,૨૬૧

પેલો ડોઝ      :    ૩૦,૬૫,૯૫૧

બીજો ડોઝ     :    ૩,૧૩,૩૧૦

અમેરીકામાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કેસ      :     ૧૩,૫૯૭

પોઝીટીવીટી રેટ     :    ૧.૮%

હોસ્પિટલમાં    :     ૧૯,૪૪૩

આઈસીયુમાં   :     ૫,૦૨૫

નવા મૃત્યુ     :     ૪૩૬

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ      :     ૫૧.૭૬%

બીજો ડોઝ     :     ૪૨.૪૧%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૩,૪૨,૬૪,૧૨૩ કેસો

ભારત       :     ૨,૯૧,૮૩,૧૨૧ કેસો

બ્રાઝીલ     :     ૧,૭૧,૨૫,૩૫૭ કેસો

(ન્યુઝ ફર્સ્ટ)

(1:05 pm IST)