Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

શાંતિ સ્થાપવા ઇચ્છુક નથી તાલિબાનનું વલણ : અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિનું મહત્વનું નિવેદન

દોહામાં એક ઉચ્ચ પ્રતિનિધિમંડળ મોકલવાનો ઇસ્લામિક રિપબ્લિક ઑફ અફઘાનિસ્તાનનો નિર્ણય એક અલ્ટીમેટમ હતું.

નવી દિલ્હી : અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું છે કે તાલિબાનના વલણથી લાગી રહ્યું છે કે તેઓ શાંતિ સ્થાપિત કરવા ઇચ્છુક નથી. આગળ તાલિબાનના વલણના આધાર પર જ સરકાર નિર્ણય લેશે. ઈદના અવસર પર પોતાના ભાષણમાં અશરફ ગનીએ કહ્યું કે, વાતચીત માટે દોહામાં એક ઉચ્ચ પ્રતિનિધિમંડળ મોકલવાનો ઇસ્લામિક રિપબ્લિક ઑફ અફઘાનિસ્તાનનો નિર્ણય એક અલ્ટીમેટમ હતું.

(12:45 pm IST)