Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

મહારાષ્ટ્રઃ મહા વિકાસ અઘાડીમાં ફાટફૂટઃ એનસીપી-શિવસેનાનો સાથ નથી જોતોઃ કોંગ્રેસે સ્થાનિક ચૂંટણી એકલા હાથે લડવા લીધો નિર્ણય

મુંબઇ : મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારમાં વિવાદ શાંત થતો જ નથીઃ ગઠબંધન સરકારમાં સાથે હોવા છતાં મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીઓ એકલા હાથે લડવા કોંગ્રેસે જાહેરાત કરીઃ પ્રદેશ અધ્યક્ષ પટોલેએ કહ્યું છે કે આ માટે રાહુલ ગાંધીએ રાજયમાં પક્ષના ભવિષ્ય માટે એક  માસ્ટર પ્લાન રજૂ કર્યો છેઃ રાજયમાં કોંગ્રેસને નંબર-૧ બનાવાશે આ માટે કામ કરાશે.

(3:26 pm IST)