Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

વિશ્વભરમાં કોરોના રીટર્ન્સ

કોરોનાનો ક્રૂર પંજો ફેલાયો : ૨૪ કલાકમાં સૌથી વધુ યુકેમાં ૪૬૫૫૮ કેસ : ત્યારબાદ અમેરીકામાં કોરોનાએ ઉંચી છલાંગ મારી : ભારતથી પણ વધુ કોરોના કેસ (૪૨૪૦૪) નોંધાયા : ત્યારબાદ દેશમાં ૪૨૦૧૫ કેસ : કાળમુખો કોરોના ૩૯૯૮ દર્દીઓને ભરખી ગયો

વિશ્વ આખામાં ત્રીજી લહેરના સંકેતો મળી રહ્યા છે : ઈન્ડોનેશિયામાં ૩૮૩૨૫ કેસ : બ્રાઝીલમાં ૨૭૯૮૬ કેસ : સ્પેન ૨૭૨૮૬ કેસ : ફ્રાન્સ ૧૮૧૮૧ કેસ : જાપાન ૨૩૨૯ કેસ : દક્ષીણ કોરીયા ૧૭૮૪ કેસ : જર્મની ૧૬૨૬ કેસ : યુએઈ ૧૫૪૧ કેસ : ઓસ્ટ્રેલિયા ૧૦૩ કેસ : હોંગકોંગમાં કોરોનાએ ફૂંફાડો માર્યો નવા ૭ કેસ

યુકે             :    ૪૬,૫૫૮ નવા કેસ

યુએસએ       :    ૪૨,૪૦૪ નવા કેસો

ભારત          :    ૪૨,૦૧૫ નવા કેસ

ઇન્ડોનેશિયા    :    ૩૮,૩૨૫ નવા કેસ

બ્રાઝિલ         :    ૨૭,૮૯૬ નવા કેસ

સ્પેન           :    ૨૭,૨૮૬ નવા કેસ

રશિયા         :    ૨૩,૭૭૦ નવા કેસ

ફ્રાંસ            :    ૧૮,૧૮૧ નવા કેસ

ઇટાલી         :    ૩,૫૬૮ નવા કેસ

જાપાન         :    ૨,૩૨૯ નવા કેસ

દક્ષિણ કોરિયા  :    ૧,૭૮૪ નવા કેસ

જર્મની         :    ૧,૬૨૬ નવા કેસ

શ્રીલંકા         :    ૧,૫૫૪ નવા કેસ

યુએઈ          :    ૧,૫૪૧ નવા કેસ

બેલ્જિયમ      :    ૧,૩૩૦ નવા કેસ

સાઉદી અરેબિયા    :    ૧,૨૭૩ નવાા કેસ

કેનેડા          :    ૩૪૨ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :    ૧૦૩ નવા કેસ

ચીન           :    ૬૫ નવા કેસ

હોંગકોંગ       :    ૦૭ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૪૨ હજાર ઉપર નવા કોરોના કેસ નોંધાયા

નવા કેસો      :     ૪૨,૦૧૫ કેસો

નવા મૃત્યુ     :     ૩,૯૯૮

સાજા થયા     :     ૩૬,૯૭૭

કુલ કોરોના કેસો     :   ૩,૧૨,૧૬,૩૩૭

એકટીવ કેસો   :     ૪,૦૭,૧૭૦

કુલ સાજા થયા      :   ૩,૦૩,૯૦,૬૮૭

કુલ મૃત્યુ       :     ૪,૧૮,૪૮૦

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૮,૫૨,૧૪૦

કુલ ટેસ્ટ       :     ૪૪,૯૧,૯૩,૨૭૩

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો      :     ૪૨,૪૦૪

હોસ્પિટલમાં    :     ૨૭,૧૪૩

આઈસીયુમાં   :     ૭,૦૪૬

નવા મૃત્યુ     :     ૩૧૫

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ      :     ૫૬.૧૫%

બીજો ડોઝ     :     ૪૮.૬૭%

યુકેમાં ૨૪ કલાકમાં

નવા કેસો      :     ૪૬,૫૫૮

હોસ્પિટલમાં    :     ૪,૬૬૮

આઈસીયુમાં   :     ૬૧૭

નવા મૃત્યુ     :     ૯૬

યુકેમાં વેકસીનેશન

પેલો ડોઝ      :     ૬૯.૩૯%

બીજો ડોઝ     :     ૫૪.૨૬%

ઈઝરાયલમાં ૨૪ કલાકમાં

નવા કેસો      :     ૧,૪૯૧

હોસ્પિટલમાં    :     ૧૨૯

આઈસીયુમાં   :     ૧૬

નવા મૃત્યુ     :     ૦૨

ઈઝરાયલમાં વેકસીનેશન

પેલો ડોઝ      :     ૬૧.૮૩%

બીજો ડોઝ     :     ૫૬.૫૩%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :    ૩,૫૦,૭૮,૯૮૧ કેસો

ભારત       :    ૩,૧૨,૧૬,૩૩૭ કેસો

બ્રાઝીલ     :    ૧,૯૪,૧૯,૭૪૧ કેસો

કોરોના હજુ શાંત નથી પડયોઃ ૨૪ કલાકમાં ૧૨ હજાર વધુ કેસ નોંધાયા

સાવધાન... કોરોનાએ ફરી ફૂંફાડો માર્યોઃ ૨૪ કલાકમાં ૪૨૦૧૫ નવા કેસઃ અચાનક મૃત્યુઆંકમાં પણ હાઈજમ્પ : પોઝીટીવીટી રેટ ૨.૨૭% તથા રીકવરી રેટ વધીને ૯૭.૩૬%એ પહોંચ્યો

સૌથી વધુ કેરળમાં ફૂંફાડો માર્યો કોરોનાએ નવા ૧૬૮૪૮ કેસ : ત્યારબાદ મહારાષ્ટ્ર ૬૯૧૦ કેસ : આંધ્રપ્રદેશ ૨૪૯૮ કેસ : ઓડીશા ૨૦૮૫ કેસ : તામિલનાડુ ૧૯૦૪ કેસ : આસામ ૧૭૯૮ કેસ : મણીપુર ૧૧૨૭ કેસ : અરૂણાચલ પ્રદેશ ૪૭૬ કેસ : સિક્કીમ ૧૪૭ કેસ : હિમાચલ પ્રદેશ ૧૦૨ કેસ : નાગાલેન્ડ ૯૪ કેસ : જમ્મુ કાશ્મીર ૮૮ કેસ : ઉત્તરપ્રદેશ ૬૯ કેસ : કોલકતા ૬૦ કેસ : દિલ્હી ૪૪ કેસ : હરિયાણા ૩૬ કેસઃ મધ્યપ્રદેશ ૧૯ કેસ : ગુડગાંવ ૦૭ કેસ : જયપુર ૦૭ કેસ : અમદાવાદ ૬ કેસ : લખનૌ ૩ કેસ : વડોદરા ૩ અને રાજકોટમાં એક પણ કેસ નહિં

કેરળ         :  ૧૬,૮૪૮

મહારાષ્ટ્ર     :  ૬,૯૧૦

આંધ્રપ્રદેશ    :  ૨,૪૯૮

ઓડિશા      :  ૨,૦૮૫

તમિલનાડુ   :  ૧,૯૦૪

આસામ      :  ૧,૭૯૮

કર્ણાટક       :  ૧,૪૬૪

મણિપુર      :  ૧,૧૨૭

મિઝોરમ     :  ૮૦૭

પશ્ચિમ બંગાળ   :        ૭૫૨

તેલંગાણા     :  ૬૫૭

મેઘાલય     :  ૫૦૦

અરૂણાચલ પ્રદેશ :        ૪૭૬

બેંગ્લોર       :  ૩૫૨

મુંબઇ         :  ૩૫૧

છત્તીસગઢ    :  ૧૮૯

સિક્કિમ       :  ૧૪૭

ચેન્નાઈ       :  ૧૪૧

ગોવા         :  ૧૩૨

હિમાચલ પ્રદેશ  :        ૧૦૨

નાગાલેન્ડ    :  ૯૪

જમ્મુ કાશ્મીર :  ૮૮

બિહાર        :  ૮૨

પુડ્ડુચેરી       :  ૭૮

હૈદરાબાદ     :  ૭૪

ઉત્તરપ્રદેશ   :  ૬૯

પંજાબ        :  ૬૮

કોલકાતા     :  ૬૦

ઉત્તરાખંડ     :  ૫૦

દિલ્હી         :  ૪૪

હરિયાણા     :  ૩૬

ઝારખંડ       :  ૩૩

ગુજરાત      :  ૨૯

રાજસ્થાન    :  ૨૨

મધ્યપ્રદેશ   :  ૧૯

ચંદીગઢ      :  ૧૪

ગુડગાંવ      :  ૦૭

જયપુર       :  ૦૭

અમદાવાદ   :  ૦૬

સુરત         :  ૦૪

લખનૌ       :  ૦૩

વડોદરા      :  ૦૩

રાજકોટ      :  ૦૦

(3:31 pm IST)