Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

કેનેડા : ચૂંટણી રેસમાં ઘણા આગળ છે ટુડો

ટોરેન્ટો : ૪૯ વર્ષના જસ્ટીન ટુડો કેનેડાના પીએમ બનવાની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે. તેમના પક્ષ ચૂંટણીના પ્રારંભિક પરિણામોમાં આગળ છે તેમનો પક્ષ લીબરલ પક્ષ સૌથી આગળ ચાલે છે ટુડો ર૦૧પ થી કેનેડાના વડાપ્રધાન છે.

(11:46 am IST)