Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ગોવાના બીચો પર જોવા મળ્‍યા જેલીફીશના ઝુંડ, બે દિવસમાં ૯૦ થી વધારે લોકોને માર્યા ડંખ

જીવનરક્ષક-એજેંસી દૃષ્‍ટિ મરીનએ બતાવ્‍યું છે કે ગોવાના બીચો પર જેલીફીશના ઝૂંડ જોવા મળ્‍યા ર દિવસમાં ૯૦ થી વધારે લોકોને ડંખ માર્યા જેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી બાગા-કલંગુટ બીચ પર આના પપ થી વધારે જયારે કેંડોલિયથી સિંકવેરિયમ સ્‍ટ્રેચ પર ૧૦ કેસ સામે આવ્‍યા જયારે દક્ષિણ ગોવામાં રપ થી વધારે કેસ સામે આવ્‍યા.

(10:12 pm IST)
  • મથુરાના જંગલમાં આશ્રમ બનાવી રહેતા 3 સાધુઓ પૈકી 2 નું મોત : ત્રીજા સાધુની હાલત ગંભીર : ચા માં ઝેર ભેળવાયું હોવાની શંકા : પોલીસ તપાસ ચાલુ access_time 8:23 pm IST

  • ઈરાકમાં આતંકી હુમલો: આઠના મોત:બગદાદ: ઈરાકના સલાહાદિન પ્રાંતમાં આઈએસઆઈએસ આતંકીઓએ હુમલો કરતા 6 સૈનિકો સહિત 8 લોકો માર્યા ગયાના અહેવાલો મળે છે. (પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:46 am IST

  • અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST