Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

તમિલનાડુમાં કુવામાં પડી ગયેલી હાથણીને ૧૬ કલાકના ઓપરેશન પછી બહાર કાઢવામાં આવી : વીડિયો સામે આવ્‍યો

તમિલનાડુના ધર્મપુરી જિલ્લામાં લગભગ પ૦ ફૂટ ઉંડા કુવામાં પડેલી ૩ ટન વજનની હાથણીને ૧૬ કલાકના ઓપરેશન પછી કાઢવામાં આવી ફાયરબ્રિગડે વિભાગના અધિકારીઓ એ એનું રેસ્‍કયુ કર્યુ છે. હાથણીને રેસ્‍કયુ કરવાનો વીડિયો સામે આવ્‍યો છે. જેમાં પગથી બાંધેલી હાથણીને એક ક્રેમ કુવામાંથી કાઢતી જોવા મળી.

(10:13 pm IST)