Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

સોનિયાજી પોતાનું રહેઠાણ ગોવા અથવા ચેન્નાઈ ફેરવશે

છાતીમાં ચેપ લાગવાથી બચવા ભારે પ્રદૂષણથી દૂર રહેવા ડોક્ટરોએ આપી સલાહ

નવી દિલ્હી : દિલ્હીમાં ખરાબ વાતાવરણ અને હવાની શુદ્ધિ ને કારણે કોંગ્રેસના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી દિલ્હીથી પોતાનું રહેઠાણ કામચલાઉ ગોવા અથવા ચેન્નાઇ ફેરવે તેવી પૂરી સંભાવના છે.
ડોકટરોએ સોનિયાજીને સલાહ આપી છે કે છાતીના ચેપ લાગવાથી બચવા ભારે પ્રદૂષણથી દૂર રહેવું જોઈએ

(10:10 am IST)
  • અયોધ્યા રામ મંદિર નિર્માણ ટ્રસ્ટની મિટિંગ આવતીકાલ રવિવારે દિલ્હીમાં મળશે : એલએન્ડટી, ટાટા કન્સલ્ટન્સી, સોમપુરા કન્સ્ટ્રક્શન તથા દૂરદર્શન સાથેના કરારો અંગે નિર્ણય લેવાશે : ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય ,ટ્રસ્ટી ડો.અનિલ મિશ્ર, વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર સહિતના અગ્રણીઓ હાજરી આપશે access_time 1:49 pm IST

  • મથુરાના જંગલમાં આશ્રમ બનાવી રહેતા 3 સાધુઓ પૈકી 2 નું મોત : ત્રીજા સાધુની હાલત ગંભીર : ચા માં ઝેર ભેળવાયું હોવાની શંકા : પોલીસ તપાસ ચાલુ access_time 8:23 pm IST

  • જન્મદિવસની પાર્ટીમાં ફાયરીંગ થયું : સપા MLC અમિત યાદવના ફલેટમાં યુવકની હત્યા થઇ : લખનઉમાં સમાજવાદી પાર્ટીના વિધાન પરિષદ સભ્ય અમિત યાદવના ફલેટમાં હત્યાથી હાહાકાર મચી ગઇ access_time 3:22 pm IST