Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

જમ્મુ-કાશ્મીરને ખુલી જેલમાં બદલી દેવામાં આવેલ છે : પીડીપી પ્રમુખ મહબુબા મુફતીની સટાસટી

નવી દિલ્હી :  પીડીપી પ્રમુખ મહબુબા મુફતીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરને ખુલ્લી જેલમાં બદલી દેવામાં આવેલ છે. પણ અમે અમારી ગરિમા, અધિકાર અને ઓળખ પર થયેલ આ હુમલા વિરૂધ્ધ લડશુ એમણે કહ્યું ભારત સરકાર દ્વાર અમારી જમીન અને સંસાધનો લૂંટાઇ રહ્યા છે. અને આ એમના નવા કાશ્મીરનો વિકૃત વિચાર છે.

(11:18 pm IST)