Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2023

સાંસદ હેમા માલિનીએ વૃંદાવનમાં બાંકે બિહારીકોરોડીરના નિર્માણની મંજૂરી પર ખુશી વ્યક્ત કરી

વૃંદાવનમાં બાંકે બિહારી કોરિડોરના નિર્માણ માટે અલ્હાબાદ કોર્ટની મંજૂરી પર, બીજેપી સાંસદ હેમા માલિનીએ કહ્યું, "અમે ખૂબ ખુશ છીએ, કોરિડોર બનાવવામાં આવશે અને રસ્તો સાફ થઈ જશે... શ્રદ્ધાળુઓ આરામથી દર્શન કરી શકશે... આનાથી દરેકને ફાયદો થશે...

(7:28 pm IST)