Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ગલવાન અથડામણ ઉપર ચીનમાં ઉહાપોહ મચ્યો

નવી દિલ્હી : ગલવાનની હિંસક અથડામણ અંગે ચીન સરકારના કબુલનામા બાદ ચીનના લોકોમાં ઉહાપોહ મચી ગયેલ. ૮ મહિના પહેલાની ઘટનામાં પ સૈનિક માર્યા ગયાનું ચીને હમણા જ કબુલેલ. આ ખુલાસાથી ચીનના લોકોએ સોશ્યલ મિડીયા ઉપર તડાપીટ બોલાવેલ. સરકાર પણ યુવાઓના નિશાના ઉપર છે. મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સ મુજબ ચીની યુવાઓએ આ અગાઉ વિદેશી સેના સાથેના સંઘર્ષમાં પોતાના સૈનિકોનું બલીદાન નથી જોયુ.

(3:48 pm IST)