Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

દેશમાં હાહાકાર મચી ગયો

છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં ઓલટાઈમ હાઈ કેસ નોંધાયા : નવા ૬૭૪૬૮ કેસ નોંધાયા

દેશમાં બીજા નંબરે ૩૩ હજાર ઉપર કેસ નોંધાયા : દિલ્હીમાં પણ ૨૪ હજાર ઉપર કેસ નોંધાયા : કર્ણાટકમાં ૨૩૫૦૦, કેરળ ૨૨૪૦૦ રેકોર્ડબ્રેક કેસ નોંધાયા : રાજસ્થાન ૧૪૬૦૦, ગુજરાત ૧૨૫૦૦, બિહાર પણ ગુજરાત સાથે સાથે ચાલે છે ૧૨૨૦૦ આસપાસ કેસ નોંધાયા : તામિલનાડુ ૧૧૬૦૦, પુણે - પશ્ચિમ બંગાળમાં ૧૦૯૦૦ કેસ નોંધાયા : દેશમાં બધા રાજયોમાં કોરોના રોકેટગતિ એ પગપેસારો કરે છે

દેશમાં ૫ જ શહેર એવા છે જયાં કોરોનાનો આંક ૧ હજારથી નીચે છે

મહારાષ્ટ્ર    :    ૬૭,૪૬૮

ઉત્તરપ્રદેશ  :    ૩૩,૧૦૬

દિલ્હી       :    ૨૪,૬૩૮

કર્ણાટક      :    ૨૩,૫૫૮

કેરળ        :    ૨૨,૪૧૪

રાજસ્થાન   :    ૧૪,૬૨૨

છત્તીસગઢ  :    ૧૪,૫૧૯

બેંગ્લોર      :    ૧૩,૬૪૦

મધ્યપ્રદેશ  :    ૧૩,૧૦૭

ગુજરાત     :    ૧૨,૫૫૩

બિહાર       :    ૧૨,૨૨૨

તમિલનાડુ  :    ૧૧,૬૮૧

પુણે         :    ૧૦,૯૦૨

પશ્ચિમ બંગાળ   :        ૧૦,૭૮૪

આંધ્રપ્રદેશ  :    ૯,૭૧૬

હરિયાણા    :    ૯,૬૨૩

મુંબઇ       :    ૭,૬૮૪

નાગપુર     :    ૭,૨૨૯

તેલંગાણા   :    ૬,૫૪૨

લખનૌ      :    ૫,૯૦૨

ઝારખંડ     :    ૫,૦૪૧

પંજાબ      :    ૪,૯૫૩

ઓડિશા     :    ૪,૮૫૧

અમદાવાદ  :    ૪,૮૨૧

ઉત્તરાખંડ    :    ૪,૮૦૭

ચેન્નાઈ      :    ૩,૭૫૦

જયપુર      :    ૩,૧૦૧

ગુડગાંવ     :    ૨,૯૮૮

કોલકાતા    :    ૨,૫૬૮

જમ્મુ કાશ્મીર    :        ૨,૨૦૪

સુરત       :    ૧,૮૪૯

ઇન્દોર      :    ૧,૭૮૧

ભોપાલ     :    ૧,૭૦૯

હિમાચલ પ્રદેશ  :        ૧,૬૯૨

આસામ     :    ૧,૬૬૫

ગોવા       :    ૧,૫૦૨

હૈદરાબાદ   :    ૮૯૮

ચંડીગઢ     :    ૬૨૨

પુડ્ડુચેરી      :    ૬૧૯

વડોદરા     :    ૪૭૫

રાજકોટ     :    ૩૯૭

(ન્યુઝ ફર્સ્ટ)

લોકો ખળભળી ઉઠ્યા

ભારતમાં ઓલટાઈમ રેકોર્ડબ્રેક ૩ લાખથી વધુ નવા કોરોના કેસ નોંધાયા અને ૨૦૫૦થી વધુ દુઃખદ મૃત્યુ નોંધાયા

ભારતમાં ૩ લાખ ૧૪ હજાર ૮૩૫ નવા રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાયાઃ બ્રાઝીલમાં ૭૧ હજાર ૭૦૦ ઉપર નવા કેસો નોંધાયા : ત્યારબાદ ત્રીજા નંબરે અમેરીકામાં ૬૫ હજાર ઉપર કેસ : ફ્રાન્સ ૩૫ હજાર આસપાસ : જર્મનીમાં ૨૭૮૦૦, રશિયામાં ૮૨૦૦, જાપાન ૪૩૦૦, સાઉદી અરેબીયામાં ૧૦૨૮ અને યુએઈમાં ૧૯૩૧ નવા કેસો નોંધાયા : ચીન ૨૧, ઓસ્ટ્રેલિયા ૧૫ અને હોંગકોંગમાં ૧ નવા કેસ નોંધાયા

 ભારત          :   ૩,૧૪,૮૩૫ નવા કેસ

બ્રાઝિલ          :   ૭૧,૭૧૦ નવા કેસ

યુએસએ        :   ૬૫,૦૫૪ નવા કેસ

ફ્રાન્સ            :   ૩૪,૯૬૮ નવા કેસ

જર્મની          :   ૨૭,૮૬૨ નવા કેસ

ઇટાલી          :   ૧૩,૮૪૪ નવા કેસ

રશિયા          :   ૮,૨૭૧ નવા કેસ

કેનેડા           :   ૬,૭૨૧ નવા કેસ

જાપાન          :   ૪,૩૪૨ નવા કેસ

બેલ્જિયમ       :   ૩,૪૩૦ નવા કેસ

ઇંગ્લેંડ           :   ૨,૩૯૬ નવા કેસ

યુએઈ           :   ૧,૯૩૧ નવા કેસ

સાઉદ અરેબિયા :   ૧,૦૨૮ નવો કેસ

દક્ષિણ કોરિયા   :   ૭૩૧ નવા કેસ

ચીન            :   ૨૧ નવા કેસ

ઓસ્ટ્રેલિયા      :   ૧૫ નવા કેસ

હોંગકોંગ        :   ૧ નવા કેસ

ભારતમાં કોરોના વિકરાળ રૂપ ધારણ કરતો જાય છે : છેલ્લા ૨૪ કલાકમાં ૩ લાખ ૧૪ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ૨૧૦૪ નવા મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૩,૧૪,૮૩૫ કેસો

નવા મૃત્યુ     :    ૨,૧૦૪

સાજા થયા     :    ૧,૭૮,૮૪૧

કુલ કોરોના કેસો    :     ૧,૫૯,૩૦,૯૬૫

એકટીવ કેસો   :    ૨૨,૯૧,૪૨૮

કુલ સાજા થયા     :     ૧,૩૪,૫૪,૮૮૦

કુલ મૃત્યુ       :    ૧,૮૪,૬૫૭

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૬,૫૧,૭૧૧

કુલ ટેસ્ટ       :    ૨૭,૨૭,૦૫,૧૦૩

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૧૩,૨૩,૩૦,૬૪૪

૨૪ કલાકમાં   :    ૨૨,૧૧,૩૩૪

પેલો ડોઝ      :    ૧૫,૦૧,૭૦૪

બીજો ડોઝ     :    ૭,૦૯,૬૩૦

અમેરીકામાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કેસ      :     ૬૫,૦૫૪

પોઝીટીવીટી રેટ     :    ૩.૩%

હોસ્પિટલમાં    :     ૪૪,૧૩૪

આઈસીયુમાં   :     ૧૦,૩૪૫

નવા મૃત્યુ     :     ૮૮૧

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ      :     ૧૩૪.૪ મિલિયન

કુલ વેકસીનેશન    :    ૮૭.૬ મિલિયન

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૩,૨૬,૦૨,૦૪૮ કેસો

ભારત       :     ૧,૫૯,૩૦,૯૬૫ કેસો

બ્રાઝીલ     :     ૧,૪૧,૨૨,૭૯૫ કેસો

(ન્યુઝ ફર્સ્ટ)

(4:09 pm IST)