Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં એકધારો વધારો ચાલુ

કેન્દ્ર સરકાર આધારિત સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર ૨૭ થી ૨૮ પૈસા અને ડીઝલમાં ૨૬ થી ૨૮ પૈસાનો આજે પણ વધારો ઝીંકી દીધો છે.

(11:48 am IST)