Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

આસામના ગુવાહાટીમાં રસ્તાઓ ઉપર પાણી ભરાયા

આસામના ગુવાહાટીમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓએ પાણી ભરાયા હતા. દિસપુરમાં તો રસ્તાઓ ઉપર ગોઠણ સમા પાણી ફરી વળેલ જેનાથી વાહન વ્યવહાર અસ્ત વ્યસ્ત થઇ ગયેલ. ચાલકોને પોતાના વાહન કાઢવામાં ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડેલ.

(3:20 pm IST)