Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના કેસો ઘટતા દેશમાં ૧૮૬ દિવસ બાદ સૌથી ઓછા એકિટવ કેસઃ રિકવરી રેટ (૯૭.૮%)માં પણ સુધારો

કેરળમાં ૧૫,૭૬૮ કેસ : મહારાષ્ટ્રમાં ૩૧૩૧ કેસ : તામિલનાડુ ૧૬૪૬ કેસ : આંધ્રપ્રદેશ ૧૧૭૯ કેસ : પશ્ચિમ બંગાળ ૫૩૭ કેસ : હિમાચલ પ્રદેશ ૨૬૩ કેસ : જમ્મુ કાશ્મીર ૧૪૫ કેસ : પુડ્ડુચેરી ૧૦૧ કેસઃ છત્તીસગઢ ૨૬ કેસ : ગુજરાત- ઝારખંડ ૧૪ કેસ : ઉત્તરપ્રદેશ ૧૩ કેસ : રાજસ્થાન ૧૨ કેસ : બિહાર ૬ કેસ : રાજકોટ ૩ કેસ : લખનૌ - અમદાવાદમાં એક પણ કેસ નહિં : ઉત્તર પૂર્વના મિઝોરમમાં ૧૭૩૧ કેસ : મણીપુર ૧૯૭ કેસ : અરૂણાચલ પ્રદેશ ૬૪ કેસ : નાગાલેન્ડ ૫૨ કેસ : સિક્કિમ ૪૩ કેસ

કેરળ         :  ૧૫,૭૬૮

મહારાષ્ટ્ર     :  ૩,૧૩૧

તમિલનાડુ   :  ૧,૬૪૬

આંધ્રપ્રદેશ    :  ૧,૧૭૯

કર્ણાટક       :  ૮૧૮

પશ્ચિમ બંગાળ   :        ૫૩૭

ઓડિશા      :  ૪૬૨

બેંગલોર      :  ૩૫૯

મુંબઈ        :  ૩૫૨

હિમાચલ પ્રદેશ  :        ૨૬૩

તેલંગણા     :  ૨૪૪

ચેન્નાઈ       :  ૧૯૮

જમ્મુ કાશ્મીર :  ૧૪૫

કોલકાતા     :  ૧૦૮

ગોવા         :  ૧૦૭

પુડુચેરી       :  ૧૦૧

હૈદરાબાદ     :  ૭૨

દિલ્હી         :  ૩૯

પંજાબ        :  ૩૬

છત્તીસગઢ    :  ૨૬

ગુજરાત      :  ૧૪

ઝારખંડ       :  ૧૪

ઉત્તર પ્રદેશ  :  ૧૩

ઉત્તરાખંડ     :  ૧૨

રાજસ્થાન    :  ૧૨

હરિયાણા     :  ૦૮

ચંડીગઢ      :  ૦૭

બિહાર        :  ૦૬

જયપુર       :  ૦૪

ગુડગાંવ      :  ૦૪

સુરત         :  ૦૪

વડોદરા      :  ૦૩

રાજકોટ      :  ૦૩

લખનૌ       :  ૦૦

અમદાવાદ   :  ૦૦

ઉત્તર પૂર્વ

મિઝોરમ     :  ૧,૭૩૧

આસામ      :  ૪૪૧

મણિપુર      :  ૧૯૭

મેઘાલય     :  ૧૫૦

રૂણાચલ પ્રદેશ :        ૬૪

નાગાલેન્ડ    :  ૫૨

સિક્કિમ       :  ૪૩

વિશ્વમાં કોરોનાનો કહેર જૈસે થે

અમેરીકામાં ૨૪ કલાકમાં  નવા ૧.૨૮ લાખ ઉપર નવા કેસો સામે આવ્યા તેમજ મૃત્યુઆંકમાં પણ ઉછાળો : ૨૨૨૮ દર્દીઓએ જીવ ગુમાવ્યા : ભારતમાં પણ નવા ૨૬ હજાર ઉપર નવા કેસો તેમજ મૃત્યુઆંકમાં ઉછાળો દેખાયો ૩૮૩ દર્દીઓએ જીવ ગુમાવ્યો

ભારતમાં એકટીવ કેસમાં ઘટાડો નોંધાયો : ૩,૦૧,૯૮૯ એકટીવ કેસ : ૩૪૧૬૭ દર્દીઓ સાજા થયા

અમેરીકા બાદ યુકેમાં કોરોનાનો ફૂંફાડો યથાવત : ૩૧૫૬૪ કેસ : ત્યારબાદ રશિયા ૧૯૧૭૯ કેસ : ફ્રાન્સ ૭૮૫૧ કેસ : ઈટાલી ૩૩૭૭ કેસ : દક્ષિણ કોરીયા ૧૭૨૭ કેસ : બેલ્જીયમ ૧૬૯૯ કેસ : ઓસ્ટ્રેલિયા ૧૬૨૭ કેસ : ચીન ૭૨ નવા કેસ : સાઉદી અરેબીયા ૬૯ કેસ : હોંગકોંગ ૧ નવો કેસ

અમેરીકા        :      ૧,૨૮,૧૫૧ નવા કેસો

યુકે             :      ૩૧,૫૬૪ નવા કેસો

ભારત          :      ૨૬,૯૬૪ નવા કેસો

રશિયા         :      ૧૯,૧૭૯ નવા કેસો

ફ્રાન્સ           :      ૭,૮૫૧ નવા કેસો

જર્મની         :      ૭,૨૭૯ નવા કેસો

કેનેડા           :      ૩,૮૨૨ નવા કેસો

ઇટાલી          :      ૩,૩૭૭ નવા કેસો

જાપાન         :      ૨,૨૨૪ નવા કેસો

દક્ષિણ કોરિયા  :      ૧,૭૨૭ નવા કેસો

બેલ્જિયમ      :      ૧,૬૯૯ નવા કેસો

ઓસ્ટ્રેલિયા     :      ૧,૬૨૭ નવા કેસો

યુએઈ          :      ૩૨૨ નવા કેસો

ચીન           :      ૭૨ નવા કેસો

સાઉદી અરેબિયા      :  ૬૯ નવા કેસો

હોંગકોંગ        :      ૦૧ નવો કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૨૬ હજાર ઉપર નવા કોરોના કેસ નોંધાયા

નવા કેસો      :     ૨૬,૯૬૪ કેસો

નવા મૃત્યુ     :     ૩૮૩

સાજા થયા     :     ૩૪,૧૬૭

કુલ કોરોના કેસો     :   ....................

એકટીવ કેસો   :     ૩,૦૧,૯૮૯

કુલ સાજા થયા      :   ૩,૨૭,૮૩,૭૪૧

કુલ મૃત્યુ       :     ૪,૪૫,૭૬૮

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૧૫,૯૨,૩૯૫

કુલ ટેસ્ટ       :     ૫૫,૬૭,૫૪,૩૮૨

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન     :   ૮૨,૬૫,૧૫,૭૫૪

૨૪ કલાકમાં   :     ૭૫,૫૭,૫૨૯

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો      :     ૧,૨૮,૧૫૧

હોસ્પિટલમાં    :     ૮૮,૪૭૦

આઈસીયુમાં   :     ૨૪,૨૨૨

નવા મૃત્યુ     :     ૨,૨૨૮

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :    ૪,૩૨,૪૦,૦૭૪ કેસો

ભારત       :    ૩,૩૫,૩૧,૪૯૮ કેસો

બ્રાઝીલ     :    ૨,૧૨,૪૭,૬૬૭ કેસો

(12:57 pm IST)