Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૨૭

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

પાગલપન

‘‘દરેક વ્‍યકિત પાગલ છે એકવાર તમને ખબર પડશે કે તમે પાગલ છો પછી વિવેકની શરૂઆત થશે.''

એકવાર તમે સમજશો કે તમે પાગલ છો, તમે તેનાથી આગળ જઇ શકસો વિવેક તરફ તમે પ્રથમ પગલું લઇ લીધું છે લોકોને કયારેક એ ખબર જ નથી પડતી કે તેઓ પાગલ છે અને ખબર ના પડવાને લીધે જ તેઓ પાગલ રહે છે તેઓને ખબર તો નથી પડતી પરંતુ તમે જયારે તેઓને કહો છો ત્‍યારે તેઓ બચાવ કરે છે તેઓ દલીલ કરશે અને તમને કહેવાનો પ્રયત્‍ન કરશે કે પાગલ તેઓ નથી પરંતુ તમે છો તમે પાગલ છે તે ખબર પડવાથી જ વિવેકની શરૂઆત થાય છે ખબર પડવાથી જ તમે તેને છોડી શકો છો

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:22 am IST)