Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

ઝેરીલી શરાબ વેંચવા વાળાની સંપતિ જપ્ત કરવામાં આવે : પ્રયાગરાજની ઘટના પછી મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ

નવી દિલ્‍હી : પ્રાયગરાજ (યુપી)માં ઝેરીલી શરાબ પીવાથી ઓછામાં ઓછા ૪ લોકોના મોત પછી મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથએ નિર્દેશ આપ્‍યા છે કે ઝેરીલી શરાબ વેંચવા વાળા વિરૂધ્‍ધ ગેંગસ્‍ટર એકટ અંતર્ગત કાર્યવાહી કરતાં એમની સંપતિ જપ્ત કરવામાં આવે મુખ્‍યમંત્રી કાર્યાલયએ ટવિટ કર્યુ. મુખ્‍યમંત્રીએ નિર્દેશ આપ્‍યા છે સંપતિની નીલામીથી પ્રાપ્ત ધનરાશિથી પીડિત પરિવારોને મદદ કરવામાં આવે.

(12:00 am IST)