Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

લવ જિહાદ સામાજિક સમરસતા માટે કેંસર, બિહારએ પણ કામ કરવાની જરૂરત : કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહની પ્રતિક્રિયા

નવી દિલ્હી :  કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહએ કહ્યું છે મારૂ માનવું છે કે લવ જિહાદ આજ સામાજિક સમરસતા માટે એક રીતનું કેંસર થઇ ગયું છે. હવે ઘણા રાજય આના માટે કાનૂન બનાવવાની વેતરણમાં લાગી ગયા છે. એમણે કહ્યું બિહારએ પણ આને સાંપ્રદાયિકતાનું નામ ન આપી સામાજિક સમરસતા માટે લવ જિહાદ પર હવે કામ કરવાની જરૂરત છે.

(11:14 pm IST)