Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

આયુર્વેદિક ડોક્ટરોને સર્જરીની મંજૂરી અપાતા ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલે લડી લેવા સરકાર સામે બાંયો ચઢાવી

નવી દિલ્હી : મોદી સરકારે આયુર્વેદ ડોકટરોને શસ્ત્રક્રિયા કરવાની મંજૂરી આપ્યા બાદ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ આગ બબુલા બનીને બહાર આવેલ છે અને સરકારના આ પગલાંને 'ભ્રષ્ટ' કહેલ છે.

"આઇએમએ"એ ભારતીય દવાઓની સેન્ટ્રલ કાઉન્સિલની અસ્પષ્ટ નિતિઓની નિંદા કરેલ છે.

(4:56 pm IST)