Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

જગ પ્રસિદ્ધ યાત્રાધામ વૈષ્ણોદેવી ખાતે સિઝનની જોરદાર બરફવર્ષા થઇ છે, કતરામાં ૬ ડિગ્રી જેવું ઠંડુ વાતાવરણ થઇ ગયું છે, યાત્રાળુઓની સરળતા માટે મંદિર દ્વારા બરફ સાફ કરવામાં આવી રહ્યો છે. (હિરેન સોઢા, સુરત)

(3:58 pm IST)