Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

ખેડૂતો MSP માંગે તો ગોળી મારો, જવાનો નિમણુંક માંગે તો વાત ના સાંભળો : શું આ છે મધર ઓફ ડેમોક્રસી ?: રાહુલ ગાંધી

પૂર્વ ગવર્નર સાચું બોલે તો સીબીઆઈ મોકલી દયો ,મુખ્ય વિપક્ષી પાર્ટીનું બેન્ક એકાંઉટ ફ્રીઝ કરવું ..શું આ છે મધર ઓફ ડેમોક્રસી ? કલમ 144, ઈન્ટરનેટ પ્રતિબંધ, કાંટાળા તાર, ટીયર ગેસ - શું આ છે મધર ઓફ ડેમોક્રસી ?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખાનુરી બોર્ડર પર જીવ ગુમાવનારા ખેડૂત અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક પર સીબીઆઈના દરોડા અંગે સવાલો ઉઠાવ્યા છે.

  તેમણે ખેડૂતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને સરકારને ઘેરી. રાહુલે ટ્વીટ કર્યું, 'કિસાન એમએસપી માંગે તો તેમને ગોળી મારો, શું આ છે મધર ઓફ ડેમોક્રસી ?જવાનો નિમણુંક માંગે તો તેની વાત ના સાંભળો ?શું આ ચેહ મધર ઓફ ડેમોક્રસી ? પૂર્વ ગવર્નર સાચું બોલે તો સીબીઆઈ મોકલી દયો , શું આ છે મધર ઓફ ડેમોક્રસી ?

મુખ્ય વિપક્ષી પાર્ટીનું બેન્ક એકાંઉટ ફ્રીઝ કરવું ..શું આ છે મધર ઓફ ડેમોક્રસી ? કલમ 144, ઈન્ટરનેટ પ્રતિબંધ, કાંટાળા તાર, ટીયર ગેસ કે ગોલે - શું આ છે મધર ઓફ ડેમોક્રસી ?મીડિયા હો યા સોશિયલ મીડિયા, સચ કી હર આવાઝ કો ડબા દેના - યે હૈ લોકશાહીની માતા?

 

(12:03 am IST)