Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

હરિયાણામાં અમૃતપાલને બે દિવસ સુધી ઘરમાં છુપાવવાના આરોપસર એક મહિલાની ધરપકડ

એલર્ટ વચ્ચે પોલીસે હરિયાણાના શાહબાદમાં એક મહિલાની અટકાયત કરી

નવી દિલ્હી :  પોલીસ હજુ સુધી ખાલિસ્તાન સમર્થક અમૃતપાલની ધરપકડ કરવામાં સફળ રહી નથી. દરમિયાન સમાચાર આવ્યા છે કે અમૃતપાલ બે દિવસથી હરિયાણામાં છુપાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતપાલ હરિયાણામાં હોવા અંગે ચાલી રહેલા એલર્ટ વચ્ચે પોલીસે હરિયાણાના શાહબાદમાં એક મહિલાની અટકાયત કરી છે. અમૃતપાલ 19-20ના રોજ અહીં રોકાયો હોવાનું જાણવા મળે છે.

(8:49 pm IST)