Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

તૃણમુલમાં વાપસી કરતા કાર્યકર્તાઓએ પ્રાયヘતિરૂપે ટકો કરાવ્‍યો

પヘમિ બંગાળના હુબલમાં ગઇકાલે ભાજપના ૨૦૦ જેટલા કાર્યકરોએ છોડી ફરી તૃણમુલમાં વાપસી કરેલ. વાપસી પહેલા કાર્યકરોએ ટકો કરાવી શરીર ઉપર ગંગાજળ છાંટી તૃણમુલમાં ઘર વાપસી કરેલ.

(4:45 pm IST)