Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

એકનાથ શિંદે સાથે ગુવાહાટીમાં મોજુદ ૪૫ ધારાસભ્‍યોની તસ્‍વીર સામે આવી

એકનાથ શિંદે સાથે ગુવાહાટીમાં હાજર રહેલા તમામ ધારાસભ્‍યોનો ગ્રુપ ફોટો અને વીડિયો સામે આવ્‍યો છે. આ તમામ ધારાસભ્‍યો સાથે બેસીને શિવસેના ઝિંદાબાદ, બાળાસાહેબ ઠાકરે કી જયના નારા લગાવી રહ્યા છે. આ ધારાસભ્‍યો પણ એકનાથ શિંદેના નારા લગાવી રહ્યા છે, તમે સંઘર્ષ કરો, અમે તમારી સાથે છીએ. જેમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્‍યોની સાથે અપક્ષ ધારાસભ્‍યો પણ સામેલ છે. તેમની કુલ સંખ્‍યા ૪૨ છે

 

(3:18 pm IST)