Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

સેન્‍સેક્‍સ ૪૦૦થી વધુ અપ : નીફટી ૧૫૫૫૦ : તેજીનો માહોલ

મુંબઇ : શેરબજારમાં તેજી : ૨.૪૫ કલાકે સેન્‍સેકસ ૪૧૮ પોઇન્‍ટ વધીને ૫૨૨૪૦ તો નીફટી ૧૩૮ પોઇન્‍ટ વધીને ૧૫૫૫૧ : તમામ સેકટર ગ્રીન ઝોનમાં : ઓટો સેકટરમાં કરન્‍ટ જોવા મળ્‍યો

(3:36 pm IST)