Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ગૃહમંત્રી અમિતશાહની તરફ ૬૭ વર્ષિય શખ્‍સએ ચેન્નઇમાં ફેંકયુ પ્‍લેકાર્ડ, ધરપકડ કરવામાં આવી

ચેન્નાઇ પોલીસએ ગૃહમંત્રી અમિત શાહની તરફ પ્‍લેકાર્ડ ફેંકવાને લઇ ૬૭ વર્ષિય શખસની ધરપકડ કરી જેની ઓળખ દુરઇરાજથી થઇ છે. જે સમય પ્‍લેકાર્ડ ફેંકવામાં આવ્‍યું. એ સમય શાહ બીજેપી સમર્થકોનું અભિવાદન કરતા રસ્‍તા પરથી પસાર થઇ રહ્યા હતા. અમિત શાહ પરત જાઓ લખેલ પ્‍લેકાર્ડ શાહથી થોડુ દુર પડયું હતું.

(9:41 pm IST)
  • પીરપંજાલ પર્વત માળામાં ભારે હીમ વર્ષા : મુગલ રોડ બંધ : જમ્મુ કાશ્મીરના પીરપંજાલની ઉંચી પર્વતમાળા ઉપર ભારે હિમવર્ષા થઈ છે : ફરી જમ્મુનો મુગલ રોડ બંધ કરી દેવાયો છે access_time 11:31 am IST

  • સાંસદો માટે દિલ્હીમાં બન્યા આલીશાન મલ્ટી સ્ટોરી ફ્લેટ : 4 બેડરૂમ, ઓફિસ, સ્ટાફ ક્વાર્ટર સહિતની અદ્યતન સુવિધા ધરાવતા વેલ ફર્નિસ્ડ ફ્લેટનું વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું : ગંગા, યમુના તથા સરસ્વતી નામક 3 ટાવરમાં 218 કરોડ રૂપિયાના ખર્ચે 76 ફ્લેટ બનાવાયા : જડબેસલાક સિક્યુરિટી વ્યવસ્થા ,દરેક ટાવરમાં 4 ઓટોમેટિક લિફ્ટ, ફાયર સુરક્ષા, સોલાર પેનલ્સ, જનરેટર સહિતની સુવિધા access_time 1:15 pm IST

  • કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા તમે શું પગલાં લીધા ? : દિલ્હી ,આસામ, મહારાષ્ટ્ર તથા ગુજરાત સરકાર પાસે સુપ્રીમ કોર્ટે સ્ટેટ્સ રિપોર્ટ માંગ્યો access_time 12:03 pm IST