Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd November 2022

મંગળ-વૃષભ રાશિમાં ભ્રમણ

અકિલામાં આગાહી સાચી પડી

તા. ૧૪-૧૧ ના રોજ અકિલામાં કરેલુ પુર્વાનુમાન સચોટ રહ્યુ જેમાની આગાહીઓ આ રહી.

* ઇન્‍ડોનેશિયામાં ભૂકંપ

* ચીનની ફેકટરીમાં ભીષણ આગ, ખાદ્ય તેલોમાં તેજીને અવરોધ

ન્‍યુયોર્કમાં હિમવર્ષા

ફુટબોલ ટીમમાં વિદ્રોહ

હજુ પણ ભૂકંપ-બરફનું તોફાન, બજારમાં મંદી, આગના બનાવો આતંકી હુમલા

કુમારભાઇ ગાંધી

મોબાઇલ

૭૮૭૮૧ ૭૮૭૮૩

કન્‍સ્‍લટીંગ

એસ્‍ટ્રોલોજીસ્‍ટ

(11:28 am IST)