Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

નાશિક - મુંબઈ હાઈ વે પર ભારે ભીડ, હાઈ-વે જામ થઈ ગયા છે.

મહારાષ્ટ્રમા નાસિક-પુણે તરફથી હજારોની સંખ્યામા ખેડુતો આવતીકાલે મુંબઈમાં યોજાનાર એનસીપી સુપ્રીમો  શરદ પવારની કિશન રેલીમા સામેલ થવા નીકળી પડ્યા છે..
ખેડુત આંદોલને હવે ધીમે ધીમે ઉત્તર ભારતના રાજ્યો સિવાયના મહારાષ્ટ્ર , મધ્યપ્રદેશમા પણ જોર પકડ્યું છે

(5:13 pm IST)
  • અક્ષયકુમારે જાહેર કર્યો 'બચ્ચન પાંડે'નો લુકઃ ર૬ જાન્યુઆરી ર૦રર માં રીલીઝ થશે access_time 3:16 pm IST

  • ગુજરાતમાં કોંગ્રેસના ઓબ્ઝર્વર તરીકે છત્તીસગઢના ગૃહમંત્રીની નિમણૂંક : છત્તીસગઢના હોમ મિનિસ્ટર તામ્રધ્વજસિંહની ગુજરાતના ઓબ્ઝર્વર તરીકે કોંગ્રેસ નેતાગીરીએ નિમણૂક કરી છે access_time 5:04 pm IST

  • થાકેલા-હારેલા પાકિસ્તાને રશિયાની કોરોના વેકસીનને મંજૂરી આપી દીધી: પાકિસ્તાને રશિયાની સ્પૂટનીક ફાઈવ વેકસીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. access_time 4:42 pm IST