Gujarati News

Gujarati News

News of Sunday, 23rd January 2022

રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર અને કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહનું ટ્વિટર એકાઉન્ટ હેક: અરબીમાં ટ્વિટ કરવામાં આવ્યું

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડાનું એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યું હતું, હેકર્સ દ્વારા તેમનું ટ્વિટર યુઝરનેમ બદલીને '@iLoveAlbaik' કરવામાં આવ્યું હતું. આવી જ એક ઘટનામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)નું ટ્વિટર હેન્ડલ  શનિવારે હેક કરવામાં આવ્યું હતું.

છેલ્લા કેટલાક મહિનાઓથી અવારનવાર ટ્વિટર એકાઉન્ટ હેક થવાની ઘટનાઓ સામે આવી રહી છે.

(6:49 pm IST)