-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
News of Sunday, 23rd January 2022
હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને પગલે કેટલાક હાઈવે બંધ કરવા પડયા : અમુક હાઈવે સ્લીપરી થઈ ગયા

સીમલા : નવેસરથી શરૂ થયેલ જોરદાર બરફ વર્ષાને પગલે પગલે ડેલહાઉસી થી ખજ્જરનો હાઇવે તમામ વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે જ્યારે બનીખેત આને ડેલહાઉસી વચ્ચેનો હાઈ-વે માત્ર 4WD વાહનો માટે ખુલ્લો રખાયો છે. આ ઉપરાંત પઠાણકોટ થી છામ્બા રોડનો તમામ ટ્રાફિક નૈનીખડ અને ગોલી થઈ વાયા સામલેઉ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તદુપરાંત બનીખેત આસપાસ ભારે હીમવર્ષાને લીધે છામ્બા પઠાણકોટ હાઈવે સ્લીપરી થઈ ગયો છે.
રસ્તાઓની સ્થિતિ:
1. ડેલહાઉસી - ખજ્જિયાર રોડ તમામ વાહનો માટે બંધ
2. બનીખેત - ડેલહાઉસી રોડ માત્ર 4WD વાહનો માટે ખુલ્લો છે
3. પઠાણકોટ - ચંબા રોડ ટ્રાફિકને તમામ વાહનો માટે નૈનીખાડ અને ગોલી વાયા સામલેઉ તરફ વાળવામાં આવ્યો
4. ચંબા - પથણકોટ નેશનલ હાઇવે આસપાસ ખૂબ બરફને કારણે બહુ લપસણો છે
(8:03 pm IST)