Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

મધ્યપ્રદેશમાં પણ હવે કોરોના કહેરનો ભય

ભોપાલ : મધ્યપ્રદેશમાં પણ કોરોનાના કહેરનો ખતરો સર્જાતા મહારાષ્ટ્ર બોર્ડરના જીલ્લામાં એલર્ટ જાહેર કરાયુ છે. આરોગ્યમંત્રીએ જીલ્લા ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપ સાથે બેઠક કરી હતી અને કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવવા આદેશ આપેલ છે. મહારાષ્ટ્રથી આવનાર પ્રવાસીઓને થર્મલ સ્ક્રીનીંગ શરૂ કરાયુ છે અને મોટા મેળાવડા સહિતના આયોજન પર રોક લગાવાઈ છે.

(3:44 pm IST)