Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

અમેરિકામાં છેતરપિંડી કેસમાં બે ભારતીયો દોષિત

વોશિંગ્ટનઃ અમેરિકામાં બે ભારતીયોને સીનીયર સીટીઝનો સાથે છેતરપિંડી કરવાના અને ઓળખની ચોરી કરવાના આરોપમાં દોષિત ઠેરવાયા છે. ન્યાય વિભાગ અનુસાર, ૪૧ વર્ષના પ્રદીપ પટેલ અને ૩૭ વર્ષના સુમેર પટેલને વીસ-વીસ વર્ષની જેલ થઇ શકે છે.

(3:46 pm IST)