Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

શ્રીનગરમાં પરત ફરી પર્યટકોની રોનક : ડાલ લેકમાં શિકારાની મોજ માણતા સહેલાણીઓ

જમ્મુ-કાશ્મીરમાં હાલ કોરોના સંક્રમણના કેસ ઘટતા પર્યટન સ્થળોને ફરીથી ખોલવામાં આવ્યા છે. શ્રીનગરના વિશ્વ વિખ્યાત ડાલ લેકમાં શિકારાની સવારી કરતા અહલાદક વાતાવરણમાં સહેલાણીઓએ ભરપુર આનંદ લીધો હતો.

(1:03 pm IST)