Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

ભાજપ સરકારે ખેડૂતોને રસ્તા ઉપર લાવી દીધા : અખીલેશના ચાબખા

લખનૌ : યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખીલેશ ભાજપ સરકારને ઘેરતા ટવીટ કરેલ કે ભાજપે ખેડૂતોની આવક બેગણી કરવાનો જુમલો આપેલ, પણ આજે તેમણે ખેડૂતોને રસ્તા ઉપર લાવી દીધા છે. બાંગરમઉમાંૈ (ઉન્નાવ) વૈકલ્પીક વ્યવસ્થા અને જગ્યાના અભાવે મકાઇનો પાક રસ્તા ઉપર સુકવાય રહ્યો છે.

(4:29 pm IST)