Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

રિલાયન્સની એજીએમઃ કંપનીની સાઉદી અરામ્કો સાથે પાર્ટનરશીપઃ બોર્ડમાં તેના ચેરમેન જોડાયાઃ કોરોનાકાળ છતા પ.૪ લાખ કરોડની કમાણીઃ ૭પ હજારને રોજગારી આપીઃ ગ્રુપે ૪.પ કરોડ ભારતીયોની મદદ કરીઃ મુકેશ અંબાણી

મુંબઇ તા.ર૪ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ૪૪મી એજીએમને સંબોધતા ચેરમેન મુકેશ અંબાણી : રિલાયન્સ સતત સારો દેખાવ કરે છેઃ કુલ રેવન્યુ પ.૪૦ લાખ કરોડ રૂપિયા : ૭પ હજારને નવી રોજગારી આપી : જીયોએ વર્ષ દરમિયાન ૩.૭૯ કરોડ ગ્રાહકો જોડયાઃ કોરોના કાળમાં ૪.પ કરોડ ભારતીયોની મદદ કરીઃ ઇકોનોમીમાં ગ્રુપનું મહત્વનું પ્રદાન : રિલાયન્સ ગ્રુપમાં યુએઇના અરામકો જોડાયાઃ રિલાયન્સ ર૩૦ સુધીમાં ૧૦૦ જીડબલ્યુ સોલાર એનર્જી પેદા કરશે. કંપની ગ્લોબલ બનશે : કંપની ૦ ડેબીટ કંપની બનીઃ કોરોનાકાળ છતાં ડીવીડન્ડ વધાર્યુ, મહામારી દરમિયાન ૧૦માંથી ૧ને રિલાયન્સનો ઓકસીજન મળ્યોઃ

(4:30 pm IST)