Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

આઇફોન +થી લેવાયેલ આ તસ્વીરે ભારતીયને બનાવ્યા ફોટોગ્રાફર ઓફ ધ યર

પૂણે સ્થિત શરણ શેટ્ટીને આ પુરસ્કાર મળ્યો છે. એપલે ૧૮ શ્રેણીમાં હજારો ફોટામાંથી આ તસ્વીર પસંદ કરી હતી એક ખાલી જગ્યા પર પોતાના ઘોડા સાથે બેઠેલા એક માણસનું 'બોન્ડીંગ' તસ્વીર દર્શાવે છે.

(3:31 pm IST)