Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

અદાણી ગેસ દ્વારા વધુ એકવાર CNGના ભાવમાં 1.50 રૂપિયાનો વધારો ઝીકાયો

સીએનજીથી ચાલતા વાહનચાલકો પર આર્થિક બોજમાં વધારો થયો

અમદાવાદ :  અદાણી ગેસ દ્વારા ઓક્ટોબર માસમાં જ વધુ એક વખત સીએનજીના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં અદાણી ગેસ દ્વારા તા.18-10થી અમલી બને તે રીતે રૂ.1.50નો વધારો કરવામાં આવ્યો છે. તેના કારણે સીએનજીનો નવો ભાવ રૂ.62.99 થયો છે. સીએનજીમાં સતત ભાવ વધારાના કારણે સીએનજીથી ચાલતા વાહનચાલકો પર આર્થિક બોજમાં વધારો થયો છે

(2:17 pm IST)