Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

પેટ્રોલ પણ 100 રુપિયા પ્રતિ લીટર થઈ ગયું છે , પીએમ મોદીએ જશ્ન મનાવવો જોઈએ- ચિદમ્બરમ

પૂર્વ નાણામંત્રીએ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું

નવી દિલ્હી : પેટ્રોલ ડીઝલના વધતા ભાવ પર પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી.ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે પી.ચિદમ્બરમે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે પેટ્રોલના ભાવ પણ 100 રૂપિયા પ્રતિ લીટર થયું છે તો તેની પણ ઉજવણી કરવી જોઈએ તેવો કટાક્ષ કર્યો છે 

(7:12 pm IST)