Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

રોકવા માટે શું કરશો.?? કોવિડ-૧૯ ને લઇ આંકડા આપવા પર ખટર ને ટપારતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોંફેરેનસિંગ દ્વારા કોવિડ-૧૯ થઈ સર્વાધિક પ્રભાવિત રાજ્યોમાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી છે આમાં હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટર દ્વારા કોરોના વાયરસ સંબધિત જાણકારી દેવા પર એમને વચ્ચે ટપારતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું મનોહરજી આ આંકડા પહેલા જ પ્રશ્તુત થઈ ચૂક્યા છે અને રોકવા માટે આપણે શું કરીશું.??

(10:44 pm IST)