Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

સાર્વજનિક તોરપર નિવેદન બાજી કરવાની જગ્યાએ કોઈને કોલ કરી શકે છે ગુલાબ નબી:કોંગ્રેસ

કૉંગ્રેસ નેતા ગુલાબનબી આઝમ 5 સ્ટાર કલચર વાળા નિવેદન ને લઈ પાર્ટી પ્રવક્તા પવન ખેડાએ કહ્યું છે આઝમજી સાર્વજનિક તોર પર બોલવાની જગ્યાએ  ફોન  ઉપાડી કોઈને પણ કોલ કારી શકે છે ખીડાએ પાર્ટીના વરિષ્ઠ નેતાઓથી અનુશાસન બનાવી રાખવા અને આંતરિક મુદાઓ પર સાર્વજનિક તોર પાર નિવેદનબાજી ન કરવા આપીલ કારી

(11:30 pm IST)
  • રાજસ્થાનમાં વધુ ૧૯ મોત: નવા 3314 કેસ : રાજસ્થાનમાં વધુ 19 મોત સાથે કોવિદનો મૃત્યુઆંક વધીને 2200 ઉપર પહોંચ્યો છે. નવા 3,314 કોરોનાના કેસો નોંધાતા કુલ કોરોના કેસોનો આંક 2,50,482 પર પહોંચ્યો છે. access_time 9:54 pm IST

  • નામ છુપાવીને લગ્ન કરનારને 10 વર્ષની જેલસજા થશે :' લવ જેહાદ ' મામલે ઉત્તર પ્રદેશ કેબિનેટમાં કડક કાયદો પસાર : વિધર્મી સાથે લગ્ન કરતા પહેલા ડીસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે : બે મહિના પહેલા નોટિસ આપવી ફરજીયાત : મંજૂરી વિના ધર્મ પરિવર્તન કરી લગ્ન કરવા બદલ 6 માસથી 3 વર્ષ સુધીની જેલસજા થઇ શકશે : ઉપરાંત 10 હજાર રૂપિયાનો દંડ થશે : છેલ્લા થોડા દિવસોમાં ફરજીયાત ધર્માન્તર ,લવ જેહાદ ,સહિતના 100 જેટલા કિસ્સા બનતા યોગી સરકાર આકરા પાણીએ access_time 7:59 pm IST

  • અમદાવાદમાં નવી કોવીદ હોસ્પિટલો શરૂ : અમદાવાદમાં છ નવી કોવિડ હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે જે પૈકી ત્રણ હોસ્પિટલોમાં વધારાની બેડ ખાલી હોવાનું અમદાવાદ કોર્પોરેશને જણાવ્યું છે. access_time 9:53 pm IST