Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

બોતલબંદ પાણીની કંપનીના ફાઉન્ડર બન્યા ચીનના સૌથી ધનાઢય શખ્સ

બ્લૂમબર્ગના મુજબ બોતલબંદ પાણીની ચીની કંપની નોંગ્ફૂ સ્પ્રિંગના ફાઉન્ડર જોંગ શૈનશૈન અલીબાબાના સહ સંસ્થાપક જેકમા (પ૬.૭ અબજ ડોલર)નેપછાડી ચીનના સૌથી ધનાઢય શખ્સ બની ગયા છે. શૈનશૈનની  કુલ નેટવર્થ વધીને પ૮.૭ અબજ ડોલર થઇ ગઇ છે. શૈનશૈન હવે મુકેશ અંબાણી (૮પ.ર અબજ ડોલર) પછી એશિયાના બીજા સૌથી વધારે ધનાઢય વ્યકિત બની ગયા છે.

(11:09 pm IST)