Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

કૃષિ ખરડાઓના વિરોધમાં સંખ્યાબંધ રાજ્યોમાં ખેડૂતો રસ્તા ઉપર, ચક્કાજામ રેલરોકો, પટણામાં પપુ યાદવની જનશક્તિ પાર્ટીના કાર્યકરોની, ભાજપ કાર્યકરો દ્વારા, બેફામ ધોલાઇ: રાહતના સમાચાર, રાજકોટ શહેર જિલ્લામાં આજે કોરોનામાં માત્ર ૧૨ ના મૃત્યુ, રાજકોટના સીટી એન્જીનીયર અને આરોગ્ય અધિકારીને કોરોના વળગ્યો, કચ્છમાં વધુ ૨ મોત, ભાવનગરમાં ૩૮ નવા કેસ: તુલસીશ્યામ ધામમાં કાલથી પૂજ્ય મોરારીબાપુની ઓનલાઈન રામકથા: ભારત બંધન એલાનને સૌરાષ્ટ્રમાં વાંકાનેર માર્કેટ યાર્ડનું સમર્થન, જડબેસલાક બંધ: ભારતમાં કોરોનાના કુલ કેસ ૫૮ લાખ

(1:03 pm IST)