Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

જમ્મુ-કાશ્મીરમાં અથડામણ સ્થળથી મળેલા બોમની હોડમાં માસુમ કાશ્મીરીનો ભોગ લેવાય છે છેલ્લા ૧૪ વર્ષોની અંદર આવા વિસ્ફોટ ૩૦૦ જાન લઇ ચુકયા છે

નવી દિલ્હી : અનંતનાગના સિરહામામાં અથડામણ સ્થળથી મળેલ ગોલા બારૂદથી જખ્મી થયેલા ચાર નાગરિક જિંદગી અને મોત વચ્ભ્ચે ભેલા ખાય છે. આ પહેલા પ્રસંગ નથી અ ાંતકીઓ સાથે થયેલ અથડામણ પછી ગોલાબારૂદ એકત્ર કરવાની હોડમાં માસુમ કાશ્મીરી માર્યા જાય છે. છેલ્લા ૧૪ વર્ષોની અંદર આવા વિસ્ફોટ ૩૦૦ જાન લઇ ચુકયા છે. જયારે ઘણા જખ્મી થયા છે. ઘણા જીંદગી અને મોત વચ્ચે જોલા ખાય છે.

(10:07 pm IST)