Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

તિહાડ જેલના મહાનિર્દેશક (પ્રિજન) સંદિપ ગોયલનો કોવિડ-૧૯ ટેસ્ટ રિપોર્ટ આવ્યો પોઝીટીવ

તિહાડ જેલના અધિકારીયો મુતાબિક જેલના મહાનિર્દેશક (પ્રિજન) સંદિપ ગોયલનો કોવિડ-૧૯ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તિહાડ સેંટ્રલ જેલ નંબર-૪ના અધીક્ષક પણ કોવિડ-૧૯ સંક્રમિત મળ્યા હતા. જેલ અધિકારિયો દ્વારા ૧૩ સપ્ટેમ્બરના આંકડા અનુસાર દિલ્લીની જેલોમાં  એકટિવ કોવિડ-૧૯ મામલાની સંખ્યા રપ છેજેમાં ર૦ કર્મચારી શામેલ છે.

(11:57 pm IST)